Lenovo

Nawai’s Bike // Gujarati Samajik Video // Comedy Video

નવાઈ નું બાઇક// Gujarati Samajik Video // કોમેડી વિડીયો SB HINDUSTANI

#Nawais #Bike #Gujarati #Samajik #Video #Comedy #Video

“S.B HINDUSTANI”

This video is made for entertainment. This video is not real…

source

 

To see the full content, share this page by clicking one of the buttons below

Related Articles

46 Comments

  1. એસ બી હિંદુસ્તાની ના દરેક કુટુંબના કલાકારો ને એક☝️👍 દિવસ મોટા પડદાના કલાકાર તરીકે નામ રોશન કરી રહ્યા છો જય પુરબઈ સધી ગોગા મહારાજ🙌👏🙏🙇 અને કુળદેવી ચામુંડા માતાજી ની જય મુકેશ મહેતા મડાણા ડાગીયા તા પાલનપુર વાયા ચંડિસર થી દાતિવાડા રોડ પર પહેલું ગામ🙏 થી ખુબ ખુબ અભિનંદન સહ પરિવાર સાથે👼🙏❤️ શુભ સંધ્યા આરતી વામૈયા મા👼🙏❤️ બધા ભૂદેવો સગા છે આપ સર્વને મળવું છે

  2. જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  3. લાલ ના મોઢે મફુજી આવ્યું આજે પહેલી વાર બોલવામાં ભુલ થઈ હરી ભા હોય તો કહી શકે લાલ ના કહી શકે

  4. સરસ બહુ આનંદ થયો મા સિકોતર ના આશીર્વાદ સદાયે તમારા બધા ઉપર બન્યા રહે ખૂબ આગળ વધો એવી પ્રાથના છે

  5. જય માતાજી ખુબ સરસ અને સમજવા જેવો વિડિયો છે સાચી વાત છે કે જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય ઘર નુ બજેટ જોઈને મોંઘી વસ્તુ લેવાય નહીં કે બીજાં ને બતાવવા અને વટ પાડવા માટે થઈ ને બાપ ની જમીન વેચીને ના લેવાય નઈ તો પછી આખું ગામ ધજાગરા જોવે સાધન બેંક દ્વારા ખેચાય જાય ત્યારે ખુબ સરસ જય માતાજી

Leave a Reply